યોગ ભગાવે રોગઃ દરરોજ આસનો કરીને શરીરની સુંદરતા વધારો
Continues below advertisement
દરરોજ આસનો કરીને શરીરની સુંદરતા વધારો. હાર્ટમાં બ્લોકેજ હોય તો ડુંગળીના રસમાં મધ નાખીને પીવું જોઇએ. દેહ નિર્બળ હોય તો ખજૂર પાક, તલ પાક અને અડદિયાનો પાક ઉત્તમ છે.
Continues below advertisement