નીરવ મોદીની 9 કારમાં છુપાયેલું છે બેંક કૌભાંડનું સૌથી મોટું રહસ્ય

Continues below advertisement
ખુદને વિશ્વની લક્ઝરી બ્રાન્ડ બનાવવાના ચક્કરમાં નીરવ મોદીએ એવી રીત અપનાવી જેનો અંત જેલ જ હોય છે. નીરવ મોદીની 9 લક્ઝરી કાર, એક ફાર્મહાઉસ અને એક આલીશાન પાર્ટીની મદદથી તમને સમજાવીશું કે કૌભાંડ શા માટે થયું અને ખુદ આવી મહત્વકાંક્ષા અને ખોટી બિઝનેસ ટ્રિકનો ભોગ બનવાથી બચો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram