નીવ હત્યા કેસઃ બારડોલીમાં નીકળી મસાલ રેલી, મોટી સંખ્યામાં જોડાયા લોકો, જુઓ વીડિયો
Continues below advertisement
બારડોલી: આખા રાજ્યને હચમચાવી નાંખનારા અઢી વર્ષના નિવ પટેલ નામના છોકરાના અપહરણ કાંડમાં પોલીસ રિમાન્ડમાં નિવના હત્યારા બાપ નિશીતે કબૂલ્યું હતું કે, નિવ મારો છોકરો નથી એવી મને શંકા હતી. તેણે સામો સવાલ કર્યો કે, એ મારો છોકરો નથી તો તેને મારે મારી મિલકતમાંથી શા માટે ભાગ આપવો?
Continues below advertisement