વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર, હવે આ પ્રસ્તાવ પર થશે ચર્ચા, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને કોંગ્રેસના તમામ સભ્યો પ્રસ્તાન સમર્થનમાં ઉભા થયા હતા. હવે આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ માટેની તારીખ હજુ નક્કી થઈ નથી. તારીખ નક્કી થયા પછી તે દિવસે પ્રસ્તાવ પર ચર્ચા થશે.
Continues below advertisement