ગુજરાત હાઉસિંગ બોર્ડના સભ્યોને કેમ મળી નોટિસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન માલિકોને નોટિસ આપવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. બોર્ડ દ્વારા દસ્તાવેજ પૂર્ણ કરવા નોટિસ આપવામં આવી હતી. જે લોકોએ દસ્તાવેજ સહિત તમામ પ્રક્રિયા પૂરી કરી દીધી છે તેમને પણ નોટિસ મળતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને આ બાબતનો વિરોધ કર્યો હતો.
Continues below advertisement