ઓબામાએ આ બિઝનેસમેનને વોટરસ્પોર્ટ્સમાં હરાવ્યા, શેર કર્યો વીડિયો
Continues below advertisement
બરાક ઓબામા હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી અને બ્રેક એન્જોય કરી રહ્યા છે. તે હાલ વર્જિન એરલાઈંસના સ્થાપક રિચાર્ડ બ્રાનસન સાથે નેકર આઈલેંડ પર રજાઓ માણી રહ્યા છે. બ્રિટીશ વર્જીન આઈલેંડ પર આ એક પ્રાઈવેટ આઈલેંડ છે.
બરાક અને રિચાર્ડ બ્રોનસને કાઈટ સર્ફિંગ પણ કર્યુ હતું. જેમાં ઓબામાએ બ્રોનસનને હરાવ્યા હતા.
જેનો વીડિયો રિચાર્ડે પોતાની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર શેર કર્યો હતો.
Video Curtesy: Yourube/Richard Branson
Continues below advertisement