સુરતઃ ઝીબ્રા ક્રોસિંગ વ્યવસ્થિત પાર કર્યું ને અચાનક સામે આવી ગઈ BRTS, વીડિયોમાં જુઓ પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ગાર્ડનની સામે એક વૃદ્ધનું અકસ્માતમાં મોત થયું છે. રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને brts બસે અડફેટે લીધા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.