અમદાવાદઃ કામના બોજને કારણે બેભાઇ થઇ ગઇ બેન્ક ઓફ બરોડાની મહિલા કર્મચારી, જુઓ વીડિયો

Continues below advertisement

વડાપ્રધાન મોદી દ્ધારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લાગ્યા બાદ લોકોને નવી નોટો આપવા માટે બેન્ક કર્મચારીઓ પર કામનો વધુ બોજ આવી ગયો છે. બેન્કના કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી રાત દિવસ જોયા વિના સતત કામ કરી રહ્યા છે. એવામાં અનેક બેન્ક કર્મચારીઓની તબિયત બગડ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેવામાં અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બેન્કની કેશિયર પણ કામના બોજને કારણે બેભાન થઇ ઢળી પડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram