હાર્દિક પટેલને કેમ કરાયો SGVP હોસ્પિટલમાં દાખલ? પનારાએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
આજે હાર્દિક પટેલનો ઉપવાસનો 15મો દિવસ છે. કાલે તેને સોલા સિવિલમાં દાખલ કરાયો હતો. અહીંથી તેને SGVP હોસ્પિટલમાં સિફ્ટ કરાયો છે. પનારાએ સરકારી હોસ્પિટલ પર ભરોસ ન હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement