OBC કમિશનને આવેદનપત્ર આપવા ગયેલા પાસના કયા કયા કન્વીનરની થઈ અટકાયત? જુઓ વીડિયો

Continues below advertisement
ગાંધીનગરઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના તમામ જિલ્લાના કન્વીનરો ઓબીસીમાં સમાવેશની માગણી સાથે ઓબીસી કમિશનન ે આવેદનપત્ર આપવા ગયા હતા. તમામે રજૂઆત કરવા જવાની માગણી કરતાં જાહેરનામાનો ભંગ થતો હોવાથી તમામની અટકાયત કરવામાં આવી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram