સવર્ણ આયોગની સર્ટિફિકેટ આપવાની જાહેરાતને લઈને હાર્દિકે શું ઉઠાવ્યો સવાલ? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ ગઈ કાલે હોટ ટોપિક વીથ રોનકમાં ચર્ચા દરમિયાન પાટીદાર આગેવાન હાર્દિક પટેલે સવર્ણ આયોગ દ્વારા સર્ટિફિકેટ આપવાની જે જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને સવાલ ઉઠાવાયો હતો. જુઓ શું ઉઠાવ્યો સવાલ?
Continues below advertisement