કોંગ્રેસ સત્તામાં આવશે તો '14 'શહીદ' પાટીદારોને 35 35 લાખની સહાય, સરકારી નોકરી', કોંગ્રેસે બીજી કઈ આપી ખાતરી? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરો અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આજે બેઠક મળી હતી. પાસ તરફથી પાંચ મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે, તો અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને 35-35 લાખ રૂપિયાની સરકારી આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા રાજદ્રોહ સહિતના તમામ કેસ પરત ખેંચાશે.
એ સિવાય બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપશે અને તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે. તેમજ પાટીદારો પર થયેલા દમન અંગે સીટની રચના કરવામાં આવશે. પાસના નેતાઓએ કહ્યું હતું કે, પાટીદાર અનામત અંગે કાયદાકીય અને ટેકનિકલ મુદ્દે કોંગ્રેસ સાથે વધુ બેઠક કરવામાં આવશે.