PAKમાં અવાજ ઉઠાવનાર મહિલાને કોન્સ્ટેબલે માર્યો લાફો, કર્યં, ફાયરિંગ, જુઓ વીડિયો
Continues below advertisement
NADRA નોંધણીમાં લોકોને પડતી મુશ્કેલીઓનું રિપોર્ટિંગ કરી રહેલી મહિલાને ત્યાં હાજર એક પોલીસ કર્મચારી દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેણે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ઓનલાઈન કોમ્યુનિટી પાકિસ્તાનના પોલીસ કતંત્ર પર ફિટકાર વરસાવી રહી છે.
Continues below advertisement