બીબરને ગાવામાં ટક્કર મારી રહી છે PAKની આ મહિલાઓ, 1 કરોડ વખત જોવાયો છે વીડિયો

Continues below advertisement

નવી દિલ્હીઃ પાકિસ્તાનની બે મહિલાઓને એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમા તે મહિલાઓ કેનેડિયન સિંગર જસ્ટિન બીબરનું સુપરહિટ સોંગ ‘બેબી’ ગાઇ રહી છે. આ વીડિયો ફેસબુક અને વ્હોટએપ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. 

વીડિયોને સાત દિવસમાં 1.1 કરોડ લોકો જોઇ ચૂક્યા છે. વીડિયોને Laughter World નામના ફેસબુક પેજ પર 2 જૂનના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે સિવાય વીડિયોને 2,58,144 વખત શેર કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram