પાટણ કૉંગ્રેસમાં ભડકો, રાધનપુર-સાંતલપુર તાલુકાના 5 સરપંચ સહિત 150 કૉંગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં
Continues below advertisement
પાટણના રાધનપુર સાંતલપુર તાલુકાના 5 સરપંચો સહિત 150 કોંગ્રેસના કાર્યકરો ભાજપ માં જોડાતાં કોંગ્રેસ માં ભંગાણ.
અબીયાણા, સીનાડ, પ્રદાસપુરા, ભાદિયા, લુનીચણાના સરપંચો સહિત કાર્યકર્તાઓએ રાધનપુર સભામાં સીએમ વિજય રૂપાણીના હાથે કેસરીય ખેસ ધારણ કરી લીધો છે.
અબીયાણા, સીનાડ, પ્રદાસપુરા, ભાદિયા, લુનીચણાના સરપંચો સહિત કાર્યકર્તાઓએ રાધનપુર સભામાં સીએમ વિજય રૂપાણીના હાથે કેસરીય ખેસ ધારણ કરી લીધો છે.
Continues below advertisement