'પાસ'ના કાર્યકરોએ ભાજપના ક્યા પાટીદાર MLAને 'પાટીદાર આંદોલનને મારો ટેકો છે' એવું કહેવાની પાડી ફરજ ? જુઓ વીડિયો
Continues below advertisement
મોરબીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે પાટીદારોએ મોરબીના ગાંધીચોક ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ઘેરાવો કરી લીધો હતો. જેને કારણે તેમણે ગુસ્સે ભરાયેલા પાટીદારોને કહ્યું હતું કે તેઓ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે તાત્કાલિક ફોન પર વાત કરવાની પાટીદારોને ખાતરી આપી હતી. કાંતિલાલ પાટીદાર અનામત આંદોલને ટેકો આપી રહ્યા છે તેવું બોલવા માટે ફરજ પાડી હતી.
Continues below advertisement