'2017 સુધી પાટીદાર આંદોલન ચાલું રાખવા પાસના લલિત વસોયાએ 8 કરોડ લીધા', કોણે કર્યો આ આક્ષેપ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લલિત વસોયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં ભગવાનભાઈની વિધાનસભાની પેટાચૂંટણી વખતે લલિતભાઈ વસોયા દ્વારા 8 કરોડ લીધા હોવાનો આક્ષેપ કરાયો છે.