જામનગરઃ કોન્સ્ટેબલે રીવાબાને મારતાં લોકો થઈ ગયા ભેગા, પછી કેવો સર્જાયો માહોલ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. સોમવારે સાંજે પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જાયા બાદ રીવાબા ઉપર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને કોન્સ્ટેબલથી બચાવ્યા હતા. જોકે, રીવાબા ઘટના સ્થળેથી સીધા જ ફરિયાદ કરવા માટે એસપી ઓફિસ પહોંચા હતા.