અમદાવાદ: 4 રૂપલલના અને રિક્ષા ચાલકને લોકોએ જાહેરમાં ફટકાર્યા, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: શહેરના સીટીએમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા દેહવેપારના વેપલા પર લોકોએ રેડ કરી હતી અને ચાર રૂપલલના અને રિક્ષાચાલક યુવકોને ફટકાર્યા હતા. દેહવેપાર સાથે જોડાયેલી યુવતીઓને સ્થાનિક લોકોએ એક સંગઠન સાથે મળીને પકડી હતી. લોકોએ રૂપલલનાઓ સહિત બે રિક્ષા ડ્રાઇવરને પણ ફટકાર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram