ખેતરમાં એકાંત માણી રહેલા યુવક-યુવતીને લોકોએ ફટકાર્યા, વીડિયો વાયરલ

Continues below advertisement
રાજસ્થાનના નૌગર જિલ્લામાં એક યુવતી અને યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક લોકો આ યુગલની પૂછપરછી કરી રહ્યા છે અને નામ-સરનામું સાચું ન મળતાં મારપીટ પણ કરી રહ્યા છે. ઓળખ છૂપાવતાં એક યુવતી છોકરીનો દુપટ્ટો ખેંચી લે છે અને તેને ફડાકો પણ મારે છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram