સુરતઃ યુવતી સાથે પ્રેમસંબંધની શંકાથી યુવકોએ સગીરને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ
Continues below advertisement
સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા લલિતા ચોકડી વિસ્તારમાં એક સગીરને માર મારતો વીડિયો વાયરલ થયો છએ. 15 વર્ષીય સગીરને યુવતી સાથે સંબંધ હોવાની શંકા રાખીને દસ યુવકોએ ઢોર માર માર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, આ વિસ્તારમાં કેટલાક લુખ્ખાતત્વો ગેંગ બનાવીને લોકોને અવાર-નવાર મારે છે. ભોગ બનનારને ધમકી આપતાં તેણે પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement