'વિદેશના દરિયામાં ધુબાકા મારો છો, તો વિકાસ ક્યાંથી થશે'

Continues below advertisement
સાવરકુંડલાના મોટા ઝિંઝુડા ગામે કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જનઆક્રોશના ફાટી નીકળ્યો હોય તેમ ગામના ચોકમાં પોસ્ટરો લાગ્યા છે. ધારાસભ્ય દુધાત હાલ આફ્રિકામાં વેકેશન માણી રહ્યા છે, ત્યારે ધારાસભ્યએ ચુંટાયા બાદ કોઇ જ વિકાસના કામો નહીં કર્યા હોવાના આક્ષેપ સાથે નાનકડા ગામમા કોંગી ધારાસભ્યના પોસ્ટરથી વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram