ઇલેક્ટ્રિક વાયરને અડકતાં જ પ્લેનમાં થયો ભડકો, વીડિયોમાં જુઓ કેવી રીતે પ્લેન થયું ક્રેશ?

Continues below advertisement
વોશિંગ્ટનની પાસે આવેલા મ્યુકિલટીઓમાં પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. પેઈન ફિલ્ડ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં પ્લેન ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં જ તેમાં આગ લાગી હતી. આગ બાદ પ્લેન સીધું જ રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. જેને કારણે કેટલીક કારોને નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે પ્લેનમાં માત્ર પાઈલટ્સ જ હતો અને તેનો પણ જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના રોડ પર પાર્ક કરેલી એક કારમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram