નીતિન પટેલની ઓફિસમાં લાગેલી તસવીરમાં PM મોદીનું માથું કોણ ખાઈ ગયું ? જુઓ વીડિયો

Continues below advertisement
ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શનિવારે કર્ણાટકની ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપવા પત્રકારોને સંબોધ્યા. તેમનું સંબોધન બહુ ચર્ચાસ્પદ નથી બન્યું પણ એ દરમિયાન એક વાત ઉડીને આંખે વળગે એવી હતી. નીતિન પટેલની ખુરશીની પાછળ તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર દેખાતી હતી અને તેમાં મોદી સાહેબનું માથું ઉપરથી ગાયબ છે. ભેજના કારણે કે બીજાં કોઈ કારણસર તસવીરમાં મોદી સાહેબના માથા પર સફેદ ધાબું પડી ગયેલું દેખાય છે. વડાપ્રધાન કક્ષાની વ્યક્તિની તસવીરની આ હાલત તરફ કોઈનું ધ્યાન ના જાય તેને શું કહીશું ? સરકારી તંત્રની બલિહારી કે બીજું કંઈ ?
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram