મોદીએ એવું કેમ કહ્યું કે, 'મૈં પીછલે 20 સાલ સે ડેઇલી રોજ એક KG દો KG ગાલિયા ખાતા હું', જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનમાં 'ભારત કી બાત સબકે સાથ' કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી હતી. દરમિયાન એક પ્રશ્નના જવાબમાં પોતાની તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં મજાકના સૂરમાં કહ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી રોજ એક કિલો, બે કિલો ગાળો ખાઉ છું.
Continues below advertisement