મન કી બાતઃ પીએમ મોદીએ આ દિવાળીને જવાનોને સમર્પિત કરી
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં દેશના જવાનોના પરાક્રમના વખાણ કર્યા હતા અને જવાનોને સંદેશ મોકલવા માટે દેશવાસીઓનો આભાર માન્યો હતો. મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કહ્યું, વિતેલા કેટલાક મહિનાથી આપણા જવાન પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે. આપણે આ દિવાળી તેમના નામે બનાવવી જોઈએ.
Continues below advertisement