મતદાન અગાઉ વડાપ્રધાન મોદી કોને પગે લાગ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન પોતાની કારમાંથી ઉતર્યા તો તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડ વચ્ચે મોદી પોતાના મોટાભાઇ સોમાભાઇ મોદી પાસે પહોંચ્યા હતા અને તેમને પગે લાગ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram