પ્રધાનમંત્રી મોદીએ હાથ સાફ કરીને ટિસ્યૂ પેપર રાખ્યું ગજવામાં, Video વાયરલ
Continues below advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાને લઈને હંમેશા ખૂબ જ ગંભીર રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા તેમણે ગાંધી જયંતીના દિવસે સ્વચ્છ ભારત અભિયાન લોન્ચ કર્યું હતું. તેઓ સફાઈને લઈને અનેક વખત દેશને અપીલ કરી ચૂક્યા છે.
હાલમાં પ્રધાનમંત્રી મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રધાનમંત્રીનો સ્વચ્છતા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. પ્રધાનમંત્રીએ જે કર્યું તે લોકો માટે પ્રેરણાદાયક છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી દશેરાના દિવસે રાવણ દહન માટે દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા હતા. અહીં આરતી બાદ જ્યારે તેમણે પોતાના હાથ ટિસ્યૂ પેપરથી સાફ કર્યા. ત્યારે તેમની નજીક કોઈ ડસ્ટબીન ન હતું. માટે પ્રધાનમંત્રીએ ઉપયોગમાં લીધેલ ટિસ્યૂ પેપર પોતાના ગજવામાં રાખ્યું હતું.