અમદાવાદઃ બેંક મેનેજરને પોલીસ કોન્સ્ટેબલની જાહેરમાં કરી ધુલાઇ, જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2017 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ મણિનગરની દેના બેંકના મેનેજરની બેંકની બહાર પોલીસે ધોલાઈ કરી હતી. આ વીડિયો હાલ વાયરલ થયો છે. બેંક મેનેજરને માર મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે. એક મહિલાએ બેંક મેનેજર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી કોન્સ્ટેબલે મેનેજરની ધોલાઈ કરાઈ હતી. આ ઘટનામાં માર મારનાર કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયો છે. જ્યારે પોલીસ વાનમાં રહેલ અન્ય કોન્સ્ટેબલોની તપાસ શરૂ છે.