શરદ યાદવ પહોંચ્યા SGVP હોસ્પિટલ, લેશે હાર્દિકની મુલાકાત, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ આજે હાર્દિકનો ઉપવાસનો 15મો દિવસ છે, ત્યારે દિગ્ગજ નેતા અને જનતાદળના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવની મુલાકાતે પહોંચ્યા છે. તેમની મુલાકાતને લઈને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Continues below advertisement