અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો EVMમાં છેડછાડનો આરોપ, કયા પુરાવા હોવાનો કર્યો દાવો?
Continues below advertisement
પોરબંદરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ઇવીએમમાં છેડછાડનો આક્ષેપ લગાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે, ઇવીએમ સાથે વાઇફાઇ કનેક્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અર્જુન મોઢવાડિયા પોરબંદરથી કોંગ્રસના ઉમેદવાર છે.
Continues below advertisement
Tags :
Gujarat Election News ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતના તાજા સમાચાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Election 2017 Gujarat Election Assembly Elections 2018