ગુજરાતના વાતાવરણમાં પલટોઃ સવારે અમદાવાદ-વડોદરા સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ
Continues below advertisement
અમદાવાદઃ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ ંહતું.
Continues below advertisement