કોગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતાનું નિધન
Continues below advertisement
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની માતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પત્ની વિમળાબાનું આજે સવારે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 88 વર્ષના વિમળાબા લાંબા સમયથી બિમાર હતા જેને ગઈ કાલે રાત્રે છાતીમાં દુખાવો વધી જતા ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું આજે સવારે તેમનું નિધન થયુ છે.
Continues below advertisement