UPના CM યોગીના સત્તાવાર નિવાસને હિન્દુત્વનો રંગ, જુઓ ઘરની બહાર દોરાયાં ક્યાં ચિહ્ન અને શું લખાયું ?
Continues below advertisement
લખનઉઃ યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા છે. શપથગ્રહણ બાદ લખનઉ ખાતેના મુખ્યમંત્રી આવાસમાં હલચલ તેજ બની ગઇ છે. પાંચ કાલિદાસ માર્ગ પર આવેલા મુખ્યમંત્રી નિવાસસ્થાનની નેમ પ્લેટ બદલી દેવામાં આવી છે. અહીં દરવાજા પર સાથીઓ દોરવામાં આવ્યો હતો. આદિત્યનાથના પ્રવેશ અગાઉ નિવાસસ્થાનમાં પૂજા-હવન અને રૂદ્રાભિષેક કરવામાં પણ આવશે.
Continues below advertisement