પ્રિયાની આંખ મારવાની સ્ટાઇલથી સાઉથ આફ્રિકાનો ક્રિકેટર થયો દિવાનો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા પ્રકાશ વારિયરને લઇને કેટલાક મજાકીયા વીડિયો પણ બન્યા છે, હવે સાઉથ આફ્રિકન ક્રિકેટર લુંગી એન્ડીગીની સાથે તેનો એક મજાકીયો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લુંગીને મોકલવામાં આવ્યો છે અને લુંગીએ આને શેર કરતાં લખ્યુ કે "વેલેન્ટાઇન ડે ડન..."
લુંગી એન્ડીગી તે સાઉથ આફ્રિકન ક્રિકેટર છે જેને સેન્ચૂરિયન ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એલબીડબલ્ય આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં તેને છ વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેને ડેબ્યૂ કર્યું હતું.