પ્રિયા પ્રકાશ વરિયર શ્રીદેવીને સોંગ ગાઈને આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્લી: બોલીવૂડની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે દુબઈમાં નિધન થઈ જતા બોલીવૂડ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રીદેવીના 54 વર્ષની વયે અચાનક અવસાન થતા દેશભરમાં રાજકારણીઓ, સેલિબ્રિટીઓએ તથા ચાહકોએ દુખ વ્યક્ત કર્યું છે.
થોડા દિવસો પહેલાજ ઈન્ટરનેટ પર ધુમ મચાવી સ્ટાર બનનારી પ્રિયા વરિયરે સોશલ મીડિયા પર એક વીડિયો શેર કરી દેવીને શ્રદ્ધાંજલી આપી છે . જેમાં તે કભિ અલવિદા ના કહેના ગાતી નજર આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘ઈતિહાસ ક્યારેય ગુડબાય નથી કહેતો ઈતિહાસ કહે છે ફરી મળીશું’.