પ્રિયાનો આંખો નચાવતો વીડિયો આ ફિલ્મની છે કોપી, જુઓ ઓરિજનલ વીડિયો

Continues below advertisement
થોડા સમયથી પ્રિયા પ્રકાશ મીડિયામાં ભારે ચર્ચામાં છે. તેનો આંખો નચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. ત્યારે આ વીડિયો મલયાલમ ફિલ્મ કિડુની કોપી હોવાનો દાવો કરાયો છે. આ દાવો કિડુના ડિરેક્ટર માજીદ અબુ દ્વારા કરવામાં આવ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram