સુરત અને કઠુઆના બળાત્કારના વિરોધમાં મહેસાણા અને બનાસકાંઠામાં રેલી યોજાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણાઃ સુરત અને કઠુઆમાં બાળકીઓ પર થયેલા બળાત્કારના વિરોધમાં મહેસાણા અને બનાસકાંઠામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં યોજાયા હતા. નાગલપુરથી મહેસાણા કલેક્ટર કચેરી સુધી આયોજીત મૌન રેલીમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા. બળાત્કારના આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. બીજી તરફ બનાસકાંઠામાં પણ જમિયત ઉલ્મા દ્ધારા રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
Continues below advertisement