Pulwama Attack: આજે શહીદોના તેમના વતનમાં થશે અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો

Continues below advertisement
પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોના આજે તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગઈ કાલે શહીદોના પાર્થિવ દેહ દિલ્લી લવાયા હતા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ બીપીન રાવત પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram