પુણેમાં કબડ્ડી રમતી વખતે સાતમાં ધોરણના વિદ્યાર્થીનું મોત, સામે આવ્યો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પુણેમાં નવોદય સ્કૂલના સાતમાં ધોરણના વિદ્યાર્થીનું કબડ્ડી રમતી વખતે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકનું નામ ગૌરવ હોવાનું સામે આવ્યું છે. કબડ્ડી રમતી વખતે તે જમીન પર પડી ગયો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. આ બનાવને પગલે બાળકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.