અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં કેવી પડ્યો વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2017 10:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સત્તાવાર મેઘરાજાનું આગમન થયું છે. 24 કલાકમાં અમદાવાદમાં 2.08 મીમી વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 2.32 મીમી નોંધાયો છે. પૂર્વ ઝોનમાં 0.17 મિલિમીટર, પશ્ચિમ ઝોનમાં 2.38 મિલીમીટર,
નવા પશ્ચિમ ઝોનમાં 2.17 મિલીમીટર, મધ્ય ઝોનમાં 1 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 6.5 મિલિમિટર, અને દક્ષિણ ઝોનમાં 0.25 મિલિમિટર વરસાદ નોંધાયો છે.
નવા પશ્ચિમ ઝોનમાં 2.17 મિલીમીટર, મધ્ય ઝોનમાં 1 મિલીમીટર, ઉત્તર ઝોનમાં 6.5 મિલિમિટર, અને દક્ષિણ ઝોનમાં 0.25 મિલિમિટર વરસાદ નોંધાયો છે.