સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતઃ આજે સવારે સુરતમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખુશીની લાગણી ફરી વળી હતી. કડોદરા,માંડવી-કડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી અને નવસારીમાં પણ સવારે વરસાદ પડ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram