કોટાના ધારાસભ્યએ મહિલાને કહી બે કોડીની, જુઓ વીડિયો
Continues below advertisement
રાજસ્થાનના કોટામાં કલેકટર ઓફિસમાં શનિવારે મળેલી જિલ્લા સ્તરની સમીક્ષા બેઠકમાં કૃષિ મંત્રી પ્રભુલાલ સૈનીની સામે જ કોટા ઉત્તરના ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ અને રામગંજમંડીના ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાલ ઝઘડી પડ્યા હતા. ગુંજલે ચંદ્રકાતાને અપશબ્દો કહ્યા હતા.
Continues below advertisement