રાજકોટ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા ASI જયદિપસિંહ રાણાનું માર્ગ અકસ્માતમાં મોત, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI જયદીપસિંહ રાણાનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત શનિવારે મોડી રાતે રાજકોટ મોરબી રોડ પર સર્જાયો હતો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram