રાજકોટઃ ફોન કરીને પરેશાન કરતાં લફંગાને યુવતીએ છટકું ગોઠવી બોલાવ્યો, પછી કર્યા કેવા હાલ? જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ શહેરના પંચનાથ પ્લોટમાં આધારકાર્ડનું કામ કરતી યુવતીને એક ફોન કરીને પરેશાન કરતો હતો. આ યુવકે હેલ્પલાઇન નંબર પરથી યુવતીનો પર્સનલ નંબર મેળવીને પરેશાન કરતો હતો. ત્યારે આ યુવતીએ છટકુ ગોઠવી બોલાવ્યો હતો અને પછી જાહેરમાં જ ફટકાર્યો હતો. જુઓ વીડિયો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram