રાજકોટઃ યુવતીએ યુવકને ફોન કરીને મળવા બોલાવ્યો, યુવક મળવા આવતાં કેવા થયા હાલ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ પરણીત મહિલાની પજવણી કરતા યુવકને પરિવારજનોએ મેથીપાક ચખાડ્યો હતો. યુવાન દ્વારા યુવતીને ફોન કરી પરેશાન કરવામાં આવતી હતી. યુવકને સબક શિખાડવા ફોન કરી બોલાવ્યો હતો. યુવક યુવતીને મળતા જ પરિવારજનો આવી ગયા હતો અને યુવકને ફટકાર્યો હતો. સમગ્ર મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
Continues below advertisement