રાજકોટઃ શંકાસ્પદ બોક્સ મળી આવતાં મચી અફરા-તફરી, બોમ્બ સ્ક્વોર્ડ ઘટનાસ્થળે, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ શહેરના ખોડિયારપરા વિસ્તારમાંથી શંકાસ્પદ બોક્સ મળી આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. શંકાસ્પદ બોક્સમાં ટાઇમ બોમ્બ જેવી વસ્તુ હોવાની આશંકાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં હાલ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ ઘટના સ્થળે પહોંચી ગયો છે. એટલું જ નહીં, સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવાયો છે અને લોકોને બોક્સથી દૂર રાખવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram