રાજકોટ: ખુલ્લી તલવાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા લોકો, કેવો મચાવ્યો આતંક? જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ: શહેરના કોઠારીયા રોડ પરના ઘનશ્યામનગર-1 ખાતે નજીવી બાબતે ટોળાએ પરિવાર અને ઘર પર ઘોકા પાઇપ, કુહાડી અને ખુલ્લી તલવાર લઇ હુમલો કર્યો હતો. જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. સીસીટીવીમાં સ્ટષ્ટ દેખાય છે કે, લોકો ખુલ્લી તલવાર લઇ ઘર દુકાન પર તોડફોડ કરી રહ્યાં છે. એક પછી એક વ્યકિત અલગ અલગ હથિયાર લઇ આવે છે અને તોડફોડ કરી રહ્યાં છે. ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી આખી આતંક અને ખૌફ ફેલાવનાર ટોળકીને ઝડપી લેવા પુછપરછ શરૂ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram