રાજકોટઃ મેયર ના બનાવાતા ભાજપના કયા મહિલા નેતા રડી પડ્યા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટઃ આજે રાજકોટમાં નવા મેયર તરીકે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. ત્યારે રૂપાબેન શીલુ તેમની વરણી ન થતાં રડી પડ્યા હતા. તેમનું નામ પણ છેલ્લે સુધી મેયર માટે ચાલી રહ્યું હતું. જોકે, તેમણે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે તેમ જણાવ્યું હતું.