રાજકોટઃ બેકાબૂ બનેલી કારે કેવી રીતે સર્જી અકસ્માતની હારમાળા, જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટઃ કાલાવડ રોડ આત્મીય કોલેજ પાસે બેકાબૂ બનેલી એક કાર અકસ્માતની હારમાળા સર્જી હતી. બેકાબુ કાર ચાલકે 2 બાઇકને અડફેટે લઈને કાર પેટ્રોલ પમ્પમાં ઘુસાડી દીધી હતી. અહીં પણ પમ્પનું પેટ્રોલ યુનિટ તોડીને કાર પેટ્રોલ પુરાવતી રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.